તમારી સંસ્થાના નામના heading વાળુ, મનપસંદ પ્રકરણ અને લેવલ (સરળ/મધ્યમ/અઘરું) સાથે થોડી સેકન્ડોમાં સ્માર્ટ અને IMP પ્રશ્નપત્ર તૈયાર કરો!
🎉 અભિનંદન! તમારું ૧ ડેમો પેપર બિલકુલ ફ્રી છે!
પેપર બનાવવા માટે નીચે તમારું સાચું Gmail ID દાખલ કરો.
🔒 સુરક્ષિત: તમારી સુરક્ષા માટે તમારે કોઈ જ પાસવર્ડ કે OTP નાખવાની જરૂર નથી!તમારી સુરક્ષાનું અમે ધ્યાન રાખ્યું છે.
👋 સ્વાગત છે
💰 તમારું વૉલેટ બેલેન્સ: ₹0
💡 સ્માર્ટ શિક્ષક બનો ! www. vigyanmelaAi.in સાઇટની મુલાકાત લો અને પેપર ટાઈપ કરવામાં જતો કલાકોનો સમય બચાવો.અને તમારી મરજી મુજબનું પેપર મેળવો સાથે તેની answer key બિલકુલ free.
🔄 ખાસ નોંધ: જો પેમેન્ટ અને પેમેન્ટ કન્ફર્મેશન ફોર્મ સબમિટ કર્યા પછી તમારું ઉપર દર્શાવેલ વૉલેટ બેલેન્સ અપડેટ ન થયું હોય, તો કૃપા કરીને આ પેજને એકવાર Refresh (રીફ્રેશ) કરો અથવા ફરીથી www.vigyanmelaAi.in ઓપન કરો એટલે બેલેન્સ અપડેટ થઈ જશે.
🔔 વૉલેટ રિચાર્જ અને પ્રશ્નપત્ર/Answer Key અંગે મહત્વપૂર્ણ સૂચના
✅ ન્યૂનતમ બેલેન્સ (Minimum Balance): નવું પ્રશ્નપત્ર જનરેટ કરવા માટે તમારા વૉલેટમાં ₹8 કે તેથી વધુ બેલેન્સ હોવું ફરજિયાત છે.
✅ વૉલેટ ડિડક્શન (Wallet Deduction): પેપર સફળતાપૂર્વક જનરેટ થઈ ગયા પછી જ તમારા વૉલેટમાંથી ₹8 કાપવામાં આવશે.
✅ તાત્કાલિક ડાઉનલોડ (Do Not Leave Page): પેપર જનરેટ થાય એટલે તરત જ પ્રશ્નપત્ર અને આન્સર કી ડાઉનલોડ કરી લેવી. ખાસ ધ્યાન રાખો કે પેપર ડાઉનલોડ કર્યા વિના પેજ છોડવું નહીં (Leave કે Refresh ન કરવું), નહીંતર ફરી વખત પેપર જનરેટ કરવાનો 8 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
🤝 સહાય અને 🛡️ સુરક્ષા: મિત્રો, હું પણ એક શિક્ષક છું. ડાઉનલોડમાં સમસ્યા આવે તો તમારો મોબાઈલ નંબર, પેપરનો સમય અને પેમેન્ટના સ્ક્રીનશોટ સાથે farmer7697@gmail.com પર મેઇલ કરો, અમે ૨૪ કલાકમાં 100% ઉકેલ લાવીશું. ખાસ નોંધ: અમારી સિસ્ટમ પેપર ડાઉનલોડ માટે કે અમે ક્યારેય કોઈને પણ OTP મોકલતા નથી કે માગતા નથી, તેથી છેતરપિંડીથી સાવધ રહેવું.
⚠️ પેપર બનાવવા માટે તમારા વોલેટમાં બેલેન્સ નથી.એક પેપર અને તેની answer key બનાવવા માટે વૉલેટ માં ઓછામાં ઓછા 8 રૂપિયા હોવા જરૂરી છે. answer key મા આકૃતિ આવશે નહીં. (1 પેપર = ₹8). કૃપા કરીને તમારા વૉલેટનું રિચાર્જ કરો. નોંધ : answer key ફ્રીમા આપવામાં આવે છે.
વૉલેટ રિચાર્જ કરવા માટેના સરળ સ્ટેપ્સ:
પેપર
ચૂકવવાપાત્ર રકમ: ₹8
1પહેલા પેમેન્ટ કરો
Google Pay, PhonePe કે Paytm થી નીચેના બટન પર ક્લિક કરીને પેમેન્ટ કરો.
payment કર્યા પછી તમારું વોલેટ બેલેન્સ અપડેટ કરવા નીચે આપેલ પેમેન્ટ કન્ફર્મેશન ફોર્મ ભરવું જરૂરી છે.તેમાં પણ અમે તમારી સુરક્ષાનું ધ્યાન રાખ્યું છે,કોઈ પાસવર્ડ,OTP કે, પૂરું નામ માગ્યું નથી અમારે તમારું વોલેટ update કરવા જેટલી વિગત જરૂરી તેજ માગી છે.
પૂરું નામ નહિ, માત્ર ટૂંકું નામ લખો અત્યારે જે નામ નાખો તેજ નામ ભવિષ્ય પેમેન્ટ કરો ત્યારે નાખવું જેથી વૉલેટ બેલેન્સ update માં કઈ તકલીફ ન પડે.( ઉદાહરણ તરીકે mukesh નાખ્યું તો ભવિષ્ય માં આ ફોર્મ ભરો ત્યારે પણ mukesh જ નાંખવુ.
માત્ર Gmail ID લખો , શરૂઆતમાં જે Gmail નાખ્યું હતું free પેપર dawnlod કરતી વખતે તેજ Gmail id નાખવું. ભવિષ્ય જ્યારે બીજી વખત ફોર્મ ભરો ત્યારે પણ આ જ GMAIL ID નાખવું જેથી વૉલેટ બેલેન્સ update માં કોઈ તકલીફ ન થાય. (પાસવર્ડ નાખવાનો નથી).
તમે અત્યારે જે પેમેન્ટ કર્યું છે તેનો આંકડો અંગ્રેજીમાં લખવો. (દા.ત. 8).
પેમેન્ટ કર્યા પછી, તમારું વોલેટ બેલેન્સ અપડેટ કરવા નીચેનું પેમેન્ટ કન્ફર્મેશન ફોર્મ ભરો. જ્યારે જ્યારે પેમેન્ટ કરશો ત્યારે જ આ ફોર્મ ભરવાનું આવશે. વારંવાર આ ફોર્મ ન ભરવું હોય તો એક સાથે વધુ પેમેન્ટ કરી શકો છો ,જે તમારા વૉલેટ બેલેન્સમાં જમા રહેશે જ્યારે પેપર dawnload કરશો ત્યારે તેમાંથી 8 લેખે વૉલેટ બેલેન્સ માંથી કપાશે.
⏳ ડેટાબેઝ લોડ થઈ રહ્યો છે...
🏫 પેપરનું મથાળું (Heading)
ધોરણ અને વિષય પસંદ કરશો એટલે સિલેબસ અહીં દેખાશે...
📐 ગુણભાર (Blueprint)
નોંધ: જે વિભાગ ન જોઈતો હોય તેમાં '0' લખી દેવું.પેપર કેટલા ગુણનું બનશે તેનો આધાર તમે નીચે પ્રશ્નોની સંખ્યા લખો તેના પર છે.
વિકલ્પ પ્રશ્ન ની સંખ્યા લખો (૧ ગુણ)
૧ વાક્યના પ્રશ્નોની સંખ્યા લખો (૧ ગુણ)
૨ ગુણના પ્રશ્નોની સંખ્યા લખો
૩ ગુણના પ્રશ્નોની સંખ્યા લખો
૪ ગુણના પ્રશ્નોની સંખ્યા લખો
૫ ગુણના પ્રશ્નોની સંખ્યા લખો
🎉 પેપર તૈયાર છે!
આ પેજ રીફ્રેશ કે આ પેજ છોડ્યા પહેલા પ્રશ્નપત્ર અને answer key ડાઉનલોડ કરી લેવી ફરજિયાત છે, નહિતર બીજું પેપર જનરેટ કરવું પડશે જો બીજું જનરેટ કરશો તો તેનો 8 રૂપિયા અલગથી ચાર્જ લાગશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો