🎯 રોજનું ટાર્ગેટ 100% પૂરું કરવાની જાદુઈ ટ્રીક!
(અહીં ક્લિક કરો)
ઘણા રસ્તા અપનાવ્યા, પણ શું ક્યાંય મન ભટકતું અટકાવી શક્યા? હજુ કેટલો સમય બરબાદ કરશો? પોતાની જાતને પૂછો: શું સોશિયલ મીડિયામાં રહીને તમારા માતા-પિતા જે ઈચ્છે છે તે તમે કરી શકશો?
૧. ટાર્ગેટ સેટ કરો: નીચે આપેલ બટન પરથી study planner પરથી study planner software માં જઈને આજના વાંચવાના ટોપિક ઉમેરી દો.
૨. સોશિયલ મીડિયાથી બચો: 30 મિનિટનું ટાઈમર ચાલુ રાખો. નીચે આવતા મોટીવેશનલ મેસેજ તમારું ધ્યાન ભટકવા નહીં દે.
૩. ટિક કરવાનો આનંદ: ટોપિક પૂરો થાય એટલે તરત ટિક (✔) કરો અને આગળ વધો!
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો